રશિયામાં રિલૅક્સેશનનો નવો ટ્રેન્ડ: આઇસ પર તરો, મોજ કરો

02 February, 2026 01:03 PM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

નાનપણથી જ બરફની વચ્ચે જન્મેલા રશિયનો માટે આ એક્સાઇટિંગ અને આરામદાયક પ્રવૃત્તિ છે.

મૉસ્કો

મૉસ્કોમાં મોટા ભાગનાં તળાવો અને નદીઓ જામીને બરફ થઈ ગયાં છે. બર્ફીલા લેક્સ પર ફરવા જવાનું તો વર્ષોથી રશિયનો કરતા આવ્યા છે, પરંતુ આ વખતે રશિયનોએ રિલૅક્સેશન માટે અનોખો ટ્રેન્ડ શરૂ કર્યો છે. બરફથી બચાવે એવાં આઇસોથર્મલ વેટસૂટ્સ પહેરીને બરફના ટુકડાઓ પર તરતા રહેવાનું અને મોજ કરવાની. નાનપણથી જ બરફની વચ્ચે જન્મેલા રશિયનો માટે આ એક્સાઇટિંગ અને આરામદાયક પ્રવૃત્તિ છે.

offbeat news moscow international news world news Weather Update russia