સોકરસ્ટાર જેવી દેખાતી બિલાડીનો ફોટો વાઇરલ

03 December, 2022 09:36 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

બિલાડીનો આ ફોટોગ્રાફ જોતાં ફુટબૉલ-ફૅન્સ ખુશ થઈ રહ્યા છે

સોકરસ્ટાર જેવી દેખાતી બિલાડી

ફિલ્મ-ડિરેક્ટર ગ્લેન કિટસને ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોગ્રાફ પોસ્ટ કરતાં એ વાઇરલ થઈ ગયો. બિલાડીનો આ ફોટોગ્રાફ જોતાં ફુટબૉલ-ફૅન્સ ખુશ થઈ રહ્યા છે, કેમ કે એ બિલાડી સ્ટાર ખેલાડી ફિલ ફોડેન જેવી દેખાય છે.

offbeat news international news england