જોઈ લો બિહારની વાઘણોને...

30 July, 2026 05:29 PM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ટાઇગર ડે નિમિત્તે પટનાની વિમેન્સ કૉલેજમાં ફેસ-પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન થયું. સ્પર્ધા બાદ ડઝનબંધ વિદ્યાર્થિનીઓએ વાઘણના ચહેરાના આકર્ષક પેઇન્ટિંગ સાથે પોઝ આપીને વાઘ સંરક્ષણનો સંદેશ આપ્યો.

જોઈ લો બિહારની વાઘણોને...

ગઈ કાલે વર્લ્ડ ટાઇગર ડે હતો. એ નિમિત્તે ભારતમાં ઠેર-ઠેર વાઘની થીમ પર પ્રવૃત્તિઓ યોજાઈ હતી. બિહારના પટનામાં વિમેન્સ કૉલેજમાં આ નિમિત્તે ફેસ-પેઇન્ટિંગ કૉમ્પિટિશન થઈ હતી. એ સ્પર્ધા પછી ડઝનબંધ યુવતીઓએ વાઘણના ચહેરા સાથે પોઝ આપ્યો હતો. 

patna bihar news offbeat news hatke news