મીઠાઈમાં પણ ચૂંટણીફીવર

04 March, 2021 07:27 AM IST  |  Kolkata

મીઠાઈમાં પણ ચૂંટણીફીવર

તસવીર : પી.ટી.આઇ.

પશ્ચિમ બંગાળમાં હાલ વિધાનસભા ચૂંટણીની ધમાલ છે ત્યારે કલકત્તાની એક મીઠાઈની દુકાનમાં બીજેપી, કૉન્ગ્રેસ, સીપીઆઇ અને તૃણમૂલ કૉન્ગ્રેસના પ્રતીકવાળી મીઠાઈ વેચાણ માટે મૂકી છે. બીજી મેના ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે બંગાળી મતદારોએ કઈ મીઠાઈ પર પોતાનો કળશ ઢોળ્યો છે. 

kolkata west bengal offbeat news hatke news bharatiya janata party congress trinamool congress