આરબે લક્ઝરી કાર પર કર્યું બાજ પક્ષીઓનું શાનદાર પ્રદર્શન

06 July, 2026 03:38 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

તેમણે લક્ઝરી કાર પર તેમની પાસેનાં કહ્યાગરાં બાજ પક્ષીઓને બેસાડી દીધાં હતાં

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં બાજ પંખીઓ પાળવાં એ લક્ઝરી અને ગૌરવની વાત છે. કેટલાક આરબો ફાલ્કન પંખીઓને પાળે છે અને એ પરંપરાનું ગૌરવપૂર્વક પ્રદર્શન પણ કરતા હોય છે. જોકે તાજેતરમાં એક આરબભાઈએ પોતાની પાસેના બાજ પક્ષીઓના કલેક્શનની નુમાઇશ કરી હતી. તેમણે લક્ઝરી કાર પર તેમની પાસેનાં કહ્યાગરાં બાજ પક્ષીઓને બેસાડી દીધાં હતાં.

united arab emirates viral videos social media offbeat news international news world news news