આ ફૅશન ફન્ડા શું છે?

28 January, 2023 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૅશન-શોમાં અજબ અને અચરજ પમાડે એવી ફૅશન જોવા મળે.

આ ફૅશન ફન્ડા શું છે?

ફૅશન-શોમાં અજબ અને અચરજ પમાડે એવી ફૅશન જોવા મળે. જોકે રીસન્ટ‍્લી પૅરિસ ફૅશન વીકમાં માથું ચકરાવે ચડી જાય એવી ફૅશન જોવા મળી હતી. અહીં એક મૉડલનો આ ડ્રેસ ખરેખર કન્ફ્યુઝ કરી દે છે કે તેનો એની પાછળનો ફન્ડા શું છે?

offbeat news fashion