હૉન્ગકૉન્ગમાં બન કિંગ બનવા માટે રોમાંચક રેસ

28 May, 2023 03:05 PM IST  |  Hong Kong | Gujarati Mid-day Correspondent

એક કૉમ્પિટિશન દરમ્યાન કમ્પેટિટર્સ બનાવટી બન્સને કલેક્ટ કરવા માટે વિશાળ બન ટાવર પર ચડ્યા હતા

બન ફેસ્ટિવલ

હૉન્ગકૉન્ગમાં ચેઉંગ ચાઉ આઇલૅન્ડમાં શુક્રવારે બન ફેસ્ટિવલના એક ભાગ તરીકે એક કૉમ્પિટિશન દરમ્યાન કમ્પેટિટર્સ બનાવટી બન્સને કલેક્ટ કરવા માટે વિશાળ બન ટાવર પર ચડ્યા હતા. કોરોનાના કારણે ત્રણ વર્ષના બ્રેક બાદ આ ફેસ્ટિવલ યોજાયો છે. કૉમ્પિટિશનમાં ચુંગ યુક-ચુયેનને બન કિંગ એટલે કે વિનર જાહેર કરવામાં આવ્યો હતો.

offbeat news international news hong kong