સિક્કિમમાં ભૂસ્ખલનથી આર્મી કૅમ્પનો નાશ ૩ સૈનિકોના જીવ ગયા અને ૬ ગુમ

03 June, 2025 09:20 AM IST  |  Gangtok | Gujarati Mid-day Correspondent

રક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર બચાવટીમ ગુમ થયેલા કર્મચારીઓને શોધવામાં રોકાયેલી છે. 

પ્રતીકાત્મક તસવીર

સિક્કિમના છતેનમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે જેમાં એક આર્મી કૅમ્પ નાશ પામ્યો હતો. આ ઘટનામાં ૩ સૈનિકો માર્યા ગયા છે અને ૬ સૈનિકો ગુમ છે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર બચાવટીમ ગુમ થયેલા કર્મચારીઓને શોધવામાં રોકાયેલી છે. 

sikkim indian army indian government news national news landslide Weather Update