પ્રદૂષણથી પરેશાન દિલ્હીવાસીઓએ જંતરમંતર પર કર્યું વિરોધ-પ્રદર્શન

19 November, 2025 10:50 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

AQI ગઈ કાલે ૪૦૦ને પાર થઈ ગયો હતો

તસવીર સૌજન્યઃ એજન્સી

દિલ્હીમાં પ્રદૂષણ હજીયે એટલું જ છે, રાધર વધી રહ્યું છે. ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ગઈ કાલે ૪૦૦ને પાર થઈ ગયો હતો.

હજી દમ ઘૂંટાય એવી હવાથી કંટાળેલા દિલ્હીવાસીઓએ જંતરમંતર પર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આ માટે બધાએ ભેગા મળીને પ્રયાસ કરવો જોઈએ એવાં ‘સ્વચ્છ હવા, સબકા સાથ સબકા પ્રયાસ’ સ્લોગનો જોવા મળ્યાં હતાં.

new delhi delhi news air pollution air quality index Weather Update national news news