દલાઈ લામાની જાસૂસીની શંકાના આધારે ચાઇનીઝ મહિલાની અટકાયત

30 December, 2022 01:14 PM IST  |  Gaya | Gujarati Mid-day Correspondent

આ શકમંદ જાસૂસના સ્કેચિસને સર્ક્યુલેટ કરાયા હતા

પ્રતીકાત્મક તસવીર

બિહારના ગયા જિલ્લામાં ગઈ કાલે દલાઈ લામાની જાસૂસી કરવાની શંકાના આધારે એક ચાઇનીઝ મહિલાની અટકાયત કરવામાં આવી હતી. દલાઈ લામા બિહાર જિલ્લામાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાના હોવાથી આ પહેલાં લોકલ પોલીસ ગઈ કાલે અલર્ટ થઈ હતી. સોંગ શિઆલોન તરીકે ઓળખ કરવામાં આવેલી આ શકમંદ જાસૂસના સ્કેચિસને સર્ક્યુલેટ કરાયા હતા.

national news bihar dalai lama