મુંબઈ ઍરપોર્ટ પર ૯૦,૦૦૦ ડૉલર અને ગોલ્ડ પેસ્ટ સાથે બે વિદેશી નાગરિકની ધરપકડ

25 January, 2023 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ ઍરપોર્ટ પર ૯૦,૦૦૦ ડૉલર અને ગોલ્ડ પેસ્ટ સાથે બે વિદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

મુંબઈ (પી.ટી.આઇ.) : પુસ્તકો અને અન્ડરગાર્મેન્ટ્સમાં ૯૦,૦૦૦ ડૉલર અને અઢી કિલો કરતાં વધુ વજનની ગોલ્ડ પેસ્ટ (સોનું ઓગાળીને એની પેસ્ટ બનાવવી) છુપાવવાના જુદા-જુદા કિસ્સામાં છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી કસ્ટમ્સે બે વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે.

mumbai news mumbai airport