રણબીર-આલિયાએ કર્યું ‘મિડ-ડે’ના ફોટોગ્રાફરોનું બહુમાન

21 January, 2023 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

`મિડ-ડે`ના ફોટોગ્રાફર્સનું સન્માન કરાયું

આશિષ રાજે અને પ્રદીપ ધિવાર

મુંબઈ પ્રેસ ક્લબ દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવતા વાર્ષિક કૅલેન્ડરના લોકાર્પણ પ્રસંગે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાજર રહ્યાં હતાં. આ કૅલેન્ડરમાં ‘મિડ-ડે’ના ફોટોગ્રાફર આશિષ રાજે અને પ્રદીપ ધિવારના ફોટોનો પણ સમાવેશ હોવાથી સેલિબ્રિટી કપલે તેમનું બહુમાન કર્યું હતું.  સમીર માર્કન્ડે

mumbai mumbai news gujarati mid-day alia bhatt ranbir kapoor