07 June, 2026 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તમે ગુજરાતી છો? ટેન્થમાં તમારી સ્કૂલમાં તમારો પહેલો નંબર આવ્યો છે? તો તમારો કૉન્ટૅક્ટ-નંબર, માર્કશીટ, સ્કૂલમાં તમે ટૉપર છો એવું સર્ટિફાય કરતો તમારા પ્રિન્સિપાલનો લેટર અથવા તેમનો કૉન્ટૅક્ટ-નંબર અમને gmdtoppers@gmail.com પર ઈ-મેઇલ કરી દો. SSC, ICSE, CBSE એમ બધાં જ બોર્ડનાં બધાં જ મીડિયમના સ્ટુડન્ટ્સને આમંત્રણ છે.
તમે ગુજરાતી છો? બારમા ધોરણમાં તમારી કૉલેજમાં તમારો પહેલો નંબર આવ્યો છે? તો તમારો કૉન્ટૅક્ટ-નંબર, માર્કશીટ, તમારા પ્રિન્સિપાલનો લેટર અથવા તેમનો કૉન્ટૅક્ટ-નંબર અમને gmdtoppers@gmail.com પર ઈ-મેઇલ કરી દો. ટ્વેલ્થના દરેક સ્ટ્રીમના સ્ટુડન્ટ્સને આમંત્રણ છે.
તમે ગુજરાતી છો? ડિપ્લોમા અને ડિગ્રીના ફાઇનલ યરમાં તમારો પહેલો નંબર આવ્યો છે? તો તમારો કૉન્ટૅક્ટ-નંબર અને રિલેટેડ ડૉક્યુમેન્ટ્સ અમને gmdtoppers@gmail.com પર ઈ-મેઇલ કરી દો.
અક્ષમતા સામે ઝઝૂમીને પરીક્ષામાં ઝળકેલા દિવ્યાંગ સ્ટુડન્ટ્સ પણ પોતાની વિગતો gmdtoppers@gmail.com પર ઈ-મેઇલ કરી દે.
સંજોગોવશાત્ અભ્યાસ છોડવો પડ્યો હોય અને વર્ષો બાદ આ વર્ષ દરમ્યાન ૧૦મા કે ૧૨માની પરીક્ષા આપીને સારા માર્ક સાથે પાસ થયા હો તો તમારી વિગતો gmdtoppers@gmail.com પર મોકલી આપો.
કોઈ પણ સ્પોર્ટસમાં ઇન્ટર-સ્કૂલ, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, નૅશનલ, ઇન્ટરનૅશનલ લેવલ પર મેડલ જીત્યા છો? તો તમારી વિગતો સાથે અમને gmdtoppers@gmail.com પર ઈ-મેઇલ કરો.
વધુ વિગતો માટે દિનેશ સાવલિયાનો 9082253841 નંબર પર સંપર્ક કરવો