ક્રિકેટરની પત્નીની ડાયરીમાં શું છે?

06 June, 2025 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે મુંબઈમાં ક્રિકેટર ચેતેશ્વર પુજારાની પત્ની પૂજા પુજારાએ લખેલા અંગ્રેજી પુસ્તક ‘ધ ડાયરી ઑફ અ ક્રિકેટર્સ વાઇફ’ના લૉન્ચિંગ

તસવીર : સૈયદ સમીર અબેદી

ગઈ કાલે મુંબઈમાં ક્રિકેટર ચેતેશ્વર પુજારાની પત્ની પૂજા પુજારાએ લખેલા અંગ્રેજી પુસ્તક ‘ધ ડાયરી ઑફ અ ક્રિકેટર્સ વાઇફ’ના લૉન્ચિંગ પ્રસંગે આ દંપતીની સાથે અનિલ કુંબલે તથા રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા ઉપસ્થિત હતાં.

cheteshwar pujara rohit sharma ritika sajdeh anil kumble cricket news news mumbai mumbai news