દાદર સ્ટેશન-પરિસર થયો ફેરિયામુક્ત, પણ કેટલા દિવસ માટે?

08 March, 2025 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે વેપારીઓનું કહેવું છે કે દર વખતની જેમ આ વખતે પણ અમુક દિવસની કાર્યવાહી બાદ ફેરિયાઓ પાછા ન આવી જાય તો સારું.

દાદર-વેસ્ટમાં સ્ટેશનની બહારનો વિસ્તાર ફેરિયામુક્ત (તસવીર : આશિષ રાજે)

દાદરના વેપારીઓની ફરિયાદને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMCએ ફેરિયાઓને છેલ્લા બે-ત્રણ દિવસથી બેસવા નથી દીધા. ગઈ કાલે પણ દાદર-વેસ્ટમાં સ્ટેશનની બહારનો વિસ્તાર ફેરિયામુક્ત હતો. જોકે વેપારીઓનું કહેવું છે કે દર વખતની જેમ આ વખતે પણ અમુક દિવસની કાર્યવાહી બાદ ફેરિયાઓ પાછા ન આવી જાય તો સારું.

dadar mumbai railways brihanmumbai municipal corporation mumbai news mumbai news