ઐરોલી મુંબ્રા ગેટવે ટનલને બંને બાજુએ ખુલ્લી કરવામાં આવી

28 January, 2023 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઐરોલી મુંબ્રા ગેટવે ટનલને બંને બાજુએ ખુલ્લી કરવામાં આવી છે.

તસવીર: સતેજ શિંદે.

ઐરોલી કટાઈ નાકા રોડ પ્રોજેક્ટમાં મુંબ્રા ગેટવે ટનલને બંને બાજુએથી ખુલ્લી મૂકવા માટે ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં વિસ્ફોટ કરવાની પદ્ધતિથી એને ઉડાડવામાં આવી હતી. આથી હવે આગળનું કામ હાથ ધરાશે.  

mumbai news mumbra