સ્વતંત્રતા દિવસની તિરંગા ઝલક

16 August, 2025 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં જુઓ તસવીરો

તસવીર : આશિષ રાજે

એક રિક્ષા-ડ્રાઇવર ગોવિંદા પ્રજાપતિ ગઈ કાલે તિરંગા બૉડી-પેઇન્ટ ૨ક સાથે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર. 

તિરંગાની થીમ પરના પોશાકમાં એક સજ્જન (ઉપર) તેમ જ ગઈ કાલે એક મંદિરમાં રાધા-કૃષ્ણની મૂર્તિઓને પણ તિરંગા થીમનો શણગાર કરવામાં આવ્યો હતો.

independence day photos mumbai mumbai news