19 December, 2021 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના એક બિઝનેસમેને ગેંગસ્ટર એજાઝ લકડાવાલા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. એજાઝ લકડાવાલા મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમની નજીકની વ્યક્તિ ગણવામાં આવે છે.
ઉદ્યોગપતિએ ડીએન નગર પોલીસ સ્ટેશનમાં એજાઝ લકડાવાલા વિરુદ્ધ ખંડણીનો કેસ નોંધાવ્યો છે. જો કે આ કેસ એન્ટી એક્સટોર્શન સેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.