આપ લંબી કતાર મેં હો

25 May, 2022 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોલંબોમાં ગઈ કાલે લંકા આઇઓસી ફ્યુઅલ સ્ટેશનમાંથી પેટ્રોલ-ડીઝલ ખરીદવા માટે એક સ્ટ્રીટમાં લાંબી લાઇનમાં વાહનચાલકો.

આપ લંબી કતાર મેં હો

કોલંબોમાં ગઈ કાલે લંકા આઇઓસી ફ્યુઅલ સ્ટેશનમાંથી પેટ્રોલ-ડીઝલ ખરીદવા માટે એક સ્ટ્રીટમાં લાંબી લાઇનમાં વાહનચાલકો. અભૂતપૂર્વ આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલ સહિત આવશ્યક વસ્તુઓની કિંમતોમાં અસહ્ય વધારો થયો છે. આટલા ભાવવધારા બાદ પણ વસ્તુઓની શૉર્ટેજ યથાવત્ છે. 

world news colombo