આ રહ્યું વિશ્વનું સૌથી મોટું પાળેલું પ્રાણી

10 November, 2011 08:46 PM IST  | 

આ રહ્યું વિશ્વનું સૌથી મોટું પાળેલું પ્રાણી



ખાસ વાત તો એ છે કે એ જિમ સાથે ગામમાં ફરવા પણ નીકળે છે અને બિયરબારમાં પણ જાય છે. જિમ ત્રણ વર્ષની બેલીને કારમાં પણ બેસાડે છે. આ માટે કારમાં તેણે ખાસ જરૂરી ફેરફારો કરાવ્યા છે.