આ છે વિશ્વનો સૌથી મોટો અને ભારે સોનાનો સિક્કો

29 October, 2011 09:04 PM IST  | 

આ છે વિશ્વનો સૌથી મોટો અને ભારે સોનાનો સિક્કો

 

 

આ સિક્કો અગાઉના સૌથી મોટા સિક્કા કરતાં પાંચ ગણો વધુ કદાવર છે. આનું વજન ૧૦૧૨ કિલો છે અને એમાં ૯૯.૯૯ ટકા શુદ્ધ સોનું છે. એની કિંમત ૫૫ મિલ્યન અમેરિકન ડૉલર (અંદાજે ૨૫૦ કરોડ રૂપિયા) છે.