મહિલાએ કુદરતી રીતે ૬.૨ કિલોના બેબીને જન્મ આપ્યો

09 August, 2013 11:03 AM IST  | 

મહિલાએ કુદરતી રીતે ૬.૨ કિલોના બેબીને જન્મ આપ્યો



મેક્સિમ મરીન નામની આ મહિલાએ સિઝેરિયન ઑપરેશન વિના કુદરતી રીતે જ આ બેબીને જન્મ આપ્યો હતો. સ્પેનની અત્યાર સુધીની આ સૌથી વજનદાર બેબી છે. જોકે સૌથી વધુ વજન સાથે જન્મેલા બેબીનો રેકૉર્ડ છેક ૧૮૭૯માં કૅનેડામાં નોંધાયો હતો. આ બાળક ૧૦ કિલો વજન સાથે જન્મ્યું હતું. જોકે જન્મના ૧૧ કલાક પછી તેનું મૃત્યુ થયું હતું. એ પછી ૨૦૦૫માં બ્રાઝિલની એક મહિલાએ સાડાસાત કિલો વજનના બેબીને જન્મ આપ્યો હતો.