અમારે જવું છે અમેરિકા

19 November, 2021 01:56 PM IST  |  Mexico | Gujarati Mid-day Correspondent

મેક્સિકોના વેરાક્રુઝમાં એક ટ્રેલરમાં બેસીને મોટી સંખ્યામાં લોકો અમેરિકાની સરહદ નજીક જઈ રહ્યા છે.

તસવીર: એ.એફ.પી.

મેક્સિકોના વેરાક્રુઝમાં એક ટ્રેલરમાં બેસીને મોટી સંખ્યામાં લોકો અમેરિકાની સરહદ નજીક જઈ રહ્યા છે. થોડાક દિવસો પહેલાં જ અમેરિકાએ મેક્સિકોથી રોડ માર્ગે જોડાયેલી પોતાની સરહદોને ખોલી હતી. ત્યાર બાદ અમેરિકા જવા માગતા લોકોનાં ટોળેટોળાં આ રીતે જોવા મળી રહ્યાં છે. 

international news mexico united states of america