જેફ બેઝોસ ઍલન મસ્કને પછાડી દુનિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા

24 February, 2021 10:31 AM IST  |  Washingto | Agency

જેફ બેઝોસ ઍલન મસ્કને પછાડી દુનિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા

જેફ બેઝોસ

ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ ઍલન મસ્ક હવે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ રહ્યા નથી. તેમની જગ્યા અમેરિકી ઈ-કૉમર્સ કંપની ઍમેઝૉનના ફાઉન્ડર જેફ બેઝોસે લઈ લીધી છે. બ્લુમબર્ગ બિલ્યનિયર ઇન્ડેક્સ અનુસાર જેફ બેઝોસ હવે દુનિયાના સૌથી પૈસાદાર કારોબારી બની ગયા છે. એક ટ્વીટના કારણે ઍલન મસ્ક બીજા સ્થાને પહોંચી ગયા છે. 

amazon washington international news