આ ગલૂડિયાએ તો બિકિની બેબની જબરી વલે કરી

26 October, 2014 05:09 AM IST  | 

આ ગલૂડિયાએ તો બિકિની બેબની જબરી વલે કરી



એમાં તે પોતે ટૂ-પીસ બિકિની પહેરીને બીચની રેતીમાં ફરી રહી છે અને અચાનક એક નાનકડા પપીના મોંમાં તેના ઉપરના વસ્ત્રની દોરી આવી જાય છે. દોરી છૂટી જવાથી તેની બિકિની અંગથી જુદી પડીને તે એક્સ્પોઝ ન થઈ જાય એ માટે તે મથામણ કરે છે. આ ક્લિપ એક મ્યુઝિક વિડિયોનો જ ભાગ છે. કહેવાની જરૂર નથી કે માંડ દસ-બાર દિવસના ગાળામાં જ આ વિડિયોને વીસ લાખ હિટ્સ મળી છે અને મ્યુઝિક વિડિયો સુપરહિટ થઈ ગયો છે એ નફામાં.