ડિનર કરતાં ટેબલ પર ઊંઘી જતા ટ્વિન્સના વિડિયોએ મચાવી ધૂમ

30 October, 2012 05:31 AM IST  | 

ડિનર કરતાં ટેબલ પર ઊંઘી જતા ટ્વિન્સના વિડિયોએ મચાવી ધૂમ


ગણતરીના કલાકોમાં ૪૦,૦૦૦ લોકોએ આ વિડિયો જોયો હતો. વિડિયોમાં એમજે અને એજે નામના આ બન્ને ટેણિયાઓ સ્પૅઘેટી ખાતાં-ખાતાં જ ઊંઘી જાય છે. તેમની મમ્મી જોહાના બાદમાં જણાવે છે કે સ્વિમિંગ પૂલમાં ભારે મસ્તી કર્યા બાદ તેમણે બીચ પર રેતીના કિલ્લા બનાવવાની મજા માણી હતી, જેને કારણે તેઓ થાકી ગયા હતા અને ડિનર પૂરું કરતાં પહેલાં જ સૂઈ ગયા હતા.


વિડીયો