મોબાઇલ પર ઝટપટ ટાઇપ કરો ને ઇનામ જીતો

10 August, 2012 08:23 AM IST  | 

મોબાઇલ પર ઝટપટ ટાઇપ કરો ને ઇનામ જીતો

 

 

આ સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં ઑસ્ટિન (ડાબે) અને કેન્ટ ઑગસ્ટિન નામના બે છોકરાઓ વચ્ચે જબરી ફાઇટ થઈ હતી. બાદમાં ૧૬ વર્ષના ઑસ્ટિને જાણીતી નર્સરી રાઇમ ‘ટ્વિન્ટલ-ટ્વિન્કલ લિટલ સ્ટાર’ સૌથી પહેલાં ટાઇપ કરીને ૫૦,૦૦૦ ડૉલર (આશરે ૨૮ લાખ રૂપિયા) જીતી લીધા હતા. તસવીર : એએફપી