અમેરિકાના ગુરુદ્વારામાં થયું ફાયરિંગ : ૨૦ જણને ઈજા

06 August, 2012 05:39 AM IST  | 

અમેરિકાના ગુરુદ્વારામાં થયું ફાયરિંગ : ૨૦ જણને ઈજા

આ ઘટનામાં વીસેક લોકોને ભારે ઈજા પહોંચી હોવાના અહેવાલ છે પણ એના વિશે ઓક ક્રીક પોલીસને વિશેષ માહિતી મળી નથી.

 

આ ઘટનાને નજરે જોનારી વ્યક્તિએ આપેલી માહિતી પ્રમાણે શૂટર કદાવર પુરુષ હતો અને તેણે સફેદ રંગનું સ્લીવલેસ ટી-શર્ટ પહેર્યું હતું.