બ્રિટનના ઝૂમાં ઍનિમલ પ્રિન્ટનાં કપડાં પહેરવા પર પ્રતિબંધ

26 September, 2013 06:14 AM IST  | 

બ્રિટનના ઝૂમાં ઍનિમલ પ્રિન્ટનાં કપડાં પહેરવા પર પ્રતિબંધ


આ ઝૂમાં જ્યારથી આ રાઇડ શરૂ થઈ છે ત્યારથી જે લોકો આવાં કપડાં પહેરીને આવે છે તેમને જોઈને પ્રાણીઓ કન્ફ્યુઝ થઈ જાય છે અને તેઓ આવાં કપડાં પહેરનારા લોકો પાસે આવે છે અથવા ડરીને ભાગી જાય છે. હવે તો આવાં કપડાં પહેરનારા લોકોને ઝૂમાં પ્રવેશતાં અટકાવવા માટે બાઉન્સરો પણ રાખવામાં આવ્યા છે. ઝેબ્રા, જિરાફ, લેપર્ડ, ચિત્તા, ટાઇગર અને હરણની સ્કિન જેવાં કપડાં પર આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.