કૅનેડામાં આકાશી આફત

18 November, 2021 12:50 PM IST  |  Canada | Agency

વાસ્તવમાં પશ્ચિમ કૅનેડામાં ભારે વરસાદના કારણે હજારો લોકોને તેમનાં ઘર છોડવાની ફરજ પડી છે.

હજારો લોકોને તેમનાં ઘર છોડવાની ફરજ પડી છે.  એ.એફ.પી.

કૅનેડાના અબટ્સફર્ડ સિટીમાં પૂર જેવી સિચુએશન સર્જાઈ છે. વાસ્તવમાં પશ્ચિમ કૅનેડામાં ભારે વરસાદના કારણે હજારો લોકોને તેમનાં ઘર છોડવાની ફરજ પડી છે.  એ.એફ.પી.

international news canada