બ્લૅકહોલ પર જીવન હોવાની સંભાવના

08 October, 2011 05:43 PM IST  | 

બ્લૅકહોલ પર જીવન હોવાની સંભાવના

સુપરમેસિવ બ્લૅકહોલ એની આસપાસની તમામ વસ્તુઓને પોતાની તરફ ખેંચીને ગળી જાય છે અને એમાં પ્રકાશનો પણ સમાવેશ છે.

તેમણે બ્લૅકહોલની ભ્રમણકક્ષા તથા એના ડાયનૅમિક્સના અભ્યાસ બાદ આ વિશે વધુમાં કહ્યું હતું કે ‘તાજેતરનું સંશોધન કેટલાક પ્રકારના બ્લૅકહોલમાં જીવન હોવા વિશે આશા જન્માવે છે. ચાર્જ થયેલા કેટલાક ભાગમાં ફોટોન કણો અસ્તિત્વ ધરાવી શકે છે.’

આ અભ્યાસ કૉર્નેલ યુનિવર્સિટી જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો.