૨૦૧૪ના નોબેલ પીસ પ્રાઇઝ માટે વ્લાદિમીર પુતિનનું નામ નૉમિનેટ

03 October, 2013 06:44 AM IST  | 

૨૦૧૪ના નોબેલ પીસ પ્રાઇઝ માટે વ્લાદિમીર પુતિનનું નામ નૉમિનેટ

૧૬ સપ્ટેમ્બરે તેમનું નામ નોબેલ પીસ પ્રાઇઝ કમિટીને મોકલી દેવામાં આવ્યું હતું.

આ પીસ કમિટીને નામ મોકલવાની છેલ્લી તારીખ ૨૦૧૪ની પહેલી ફેબ્રુઆરી છે. આવતા વર્ષે ૧૨ ઑક્ટોબરે ૨૦૧૪ના નોબેલ પીસ પ્રાઇઝના વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે.