તાઇવાનમાં પ્લેન ક્રૅશ, ૫૧નાં મોત

24 July, 2014 03:24 AM IST  | 

તાઇવાનમાં પ્લેન ક્રૅશ, ૫૧નાં મોત


પેંઘુના ફાયર-ડિપાર્ટમેન્ટના ચીફે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં સાત જણ ઘવાયા પણ હતા. ૫૪ પ્રવાસીઓ અને ચાલક ટીમના ચાર સભ્યો સાથેનું તાઇવાનીઝ ટ્રાન્સએશિયા ઍરવેઝનું વિમાન ગઈ કાલે તૂટી પડ્યું હોવાનું સિવિલ એવિયેશનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું.