ઓસામા બિન લાદેન એક આંખે જોઈ નહોતો શકતો

28 September, 2012 05:51 AM IST  | 

ઓસામા બિન લાદેન એક આંખે જોઈ નહોતો શકતો

આ ખુલાસો લાદેન સાથે વર્ષો સુધી કામ કરનાર તેના અનુગામી અયમાન-અલ-ઝવાહિરીએ કર્યો હતો. ઝવાહિરીએ હાલમાં જ બહાર પાડેલા એક કલાક લાંબા વિડિયોમાં લાદેનના જીવનનાં અનેક અજાણ્યાં પાસાં વિશે વાત કરી હતી. તેના કહેવા મુજબ બાળપણમાં થયેલા ઍક્સિડન્ટને કારણે લાદેને એક આંખ ગુમાવી હતી.