શ્રીલંકામાં વધુ એક વિસ્ફોટ, બેનાં મોત

21 April, 2019 02:34 PM IST  |  કોલંબો

શ્રીલંકામાં વધુ એક વિસ્ફોટ, બેનાં મોત

શ્રીલંકામાં વધુ એક વિસ્ફોટ

ઈસ્ટર રવિવાર શ્રીલંકા માટે લોહિયાળ સાબિત થયો. સવારે 6 વિસ્ફોટ બાદ વધુ એક વિસ્ફોટના અહેવાલો મળ્યા છે. રાજધાની કોલંબોમાં જ થયેલા આ વિસ્ફોટમાં બે લોકોનાં મોત થયા છે.


સવારે જ શ્રીલંકામાં 6 શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા જેમાં 126થી વધુ લોકોના જીવ ગયા છે.

sri lanka