સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે વિરોધ-પ્રદર્શન

01 May, 2021 08:35 AM IST  |  Prague | Gujarati Mid-day Correspondent

પ્રમુખ મિલોસ ઝેમાન તથા અન્ય રાજનેતાઓના રશિયાતરફી વલણ સામેના વિરોધમાં

તસવીર: એ.એફ.પી.

ઝેક રિપબ્લિકના પ્રાગ શહેરમાં વેન્સેસલસ સ્ક્વેર ખાતે ગુરુવારે હજારો લોકો પોતાના પ્રમુખ મિલોસ ઝેમાન તથા અન્ય રાજનેતાઓના રશિયાતરફી વલણ સામેના વિરોધમાં યુરોપિયન યુનિયનના ધ્વજ અને પ્લૅકાર્ડ સાથે ભેગા થયા હતા. કોવિડની મહામારીને ધ્યાનમાં રાખીને વિરોધ-પ્રદર્શનના આયોજકોએ બધા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગનો નિયમ રાખ્યો હતો જેને મોટા ભાગના પ્રદર્શનકારીઓએ પાળ્યો હતો.

offbeat news international news czech republic prague