ઓબામાની બીજી વખત રાષ્ટ્રપતિ બનવાની ઇચ્છા અધૂરી રહી જશે?

13 October, 2011 08:55 PM IST  | 

ઓબામાની બીજી વખત રાષ્ટ્રપતિ બનવાની ઇચ્છા અધૂરી રહી જશે?

 

રિપબ્લિકન પક્ષના સંસદસભ્યોએ ઓબામાનું બિલ નકારી કાઢ્યું એ તો સ્વાભાવિક ગણી શકાય પરંતુ ડેમોક્રેટિક પક્ષના ત્રણ સંસદસભ્યોએ પણ વિરુદ્ધમાં મત આપ્યો હતો. આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે ઓબામાની લોકપ્રિયતા અમેરિકાના આમ નાગરિકોની સાથોસાથ પોતાના પક્ષમાં પણ ઘટી રહી છે.

ઓબામા આ બિલ લાવી નવી નોકરીઓનું નર્મિાણ દ્વારા મંદીને ૨૦૧૨ સુધી ટાળી દઈને બીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માગે છે, પરંતુ તેમની આ ઇચ્છા પૂરી થાય એવું લાગતું નથી. જોકે તેઓ ફરી એક વખત આ બિલ લાવવાનો પ્રયાસ કરશે.