વાઇટ હાઉસને થોડાક સમયમાં ફૂંકી મારીશું : નૉર્થ કોરિયાની ધમકી

23 December, 2014 05:51 AM IST  | 

વાઇટ હાઉસને થોડાક સમયમાં ફૂંકી મારીશું : નૉર્થ કોરિયાની ધમકી



નૉર્થ કોરિયાની ન્યુઝ એજન્સી તરફથી પ્રકાશિત કરવામાં આવેલી એક પોસ્ટમાં સત્તાવાળાઓ તરફથી ધમકી આપવામાં આવી છે કે અમે ટૂંક સમયમાં વાઇટ હાઉસને ફૂંકી મારીશું. સોની પરના સાઇબર અટૅક માટે નૉર્થ કોરિયા જવાબદાર હોવાના અમેરિકાના આક્ષેપને પણ નૉર્થ કોરિયાએ ફગાવી દીધો હતો.