ઓપી જિંદાલ ગ્રુપનાં સાવિત્રી જિંદાલ ટોચ પર : કિરણ મઝુમદાર બીજા સ્થાને

14 October, 2020 11:39 AM IST  |  New York | Agency

ઓપી જિંદાલ ગ્રુપનાં સાવિત્રી જિંદાલ ટોચ પર : કિરણ મઝુમદાર બીજા સ્થાને

સાવિત્રી જિંદાલ

બિઝનેસ મૅગેઝિન ફૉર્બ્સ દર વર્ષે દુનિયાભરના ધનવાન લોકોની યાદી જાહેર કરે છે. આપને જણાવી દઈએ કે ફૉર્બ્સ દર વર્ષે ભારતની સૌથી ધનિક મહિલાઓની યાદી પણ જાહેર કરે છે. ભારત માટે જાહેર કરેલ આ વર્ષની સૌથી ધનિક મહિલાઓની યાદી ૨૦૧૯ જેવી જ છે, કારણ કે આ વર્ષે પણ યાદીમાં એ જ મહિલાઓનું નામ છે જે ગયા વર્ષે હતું.

ક્રમાંક નામ સંપત્તિ (કરોડમાં)

૧ સાવિત્રી જિંદાલ (જિંદાલ ગ્રુપ) ૪૨,૪૧૬
૨ કિરણ મઝુમદાર શૉ (બાયોકૉન) ૩૩,૬૩૯
૩ વિનોદ રાય ગુપ્તા (હૅવેલ્સ ગ્રુપ) ૨૫,૯૬૧
૪ લીના તિવારી (યુએસવી ઇન્ડિયા) ૨૧,૯૩૯
૫ મલ્લિકા શ્રીનિવાસન ૧૭,૯૧૭
(ટ્રૅક્ટર્સ ઍન્ડ ફોરમ ઇક્વિપમેન્ટ લિમિટેડ)

new york international news forbes