તુર્કી ધરતીકંપનો મિરેકલ મેન : 20 કલાક બાદ સેલફોન કર્યો, ચમત્કારિક બચાવ

25 October, 2011 07:16 PM IST  | 

તુર્કી ધરતીકંપનો મિરેકલ મેન : 20 કલાક બાદ સેલફોન કર્યો, ચમત્કારિક બચાવ

 

મકાનના કાટમાળ નીચે દટાઈ ગયેલા યાલ્સિન અક્ય નામના માણસે પોતાના સેલફોનથી પોલીસની ઇમર્જન્સી લાઇન પર ફોન કર્યો હતો અને પોતે ક્યાં દટાઈ ગયો છે એની માહિતી આપી હતી. બચાવ-કર્મચારીઓએ તેને ૨૦ કલાક પછી બચાવ્યો હતો. તેને પગમાં ઈજા થઈ છે. એ જ મકાનમાંથી બે મહિલાઓ સહિત બીજા ત્રણ જણને બચાવી લેવામાં આવ્યાં હતાં.

આખી રાત જનરેટરની મદદથી બચાવકામગીરી ચાલુ હતી. જાનહાનિનો આંકડો ૨૭૦ પર પહોંચ્યો છે.