૧૪મા માળેથી પડ્યો તોય બચી ગયો

26 July, 2013 11:01 AM IST  | 

૧૪મા માળેથી પડ્યો તોય બચી ગયો



આટલી ઊંચાઈએથી પડ્યો પણ નીચે એક કાર પાર્ક કરેલી હતી એના પર તે પડ્યો હતો. કારને નુકસાન થયું પણ તે બચી ગયો હતો અને માત્ર પગમાં જ ફ્રૅક્ચર આવ્યું હતું.