Video : 119 મીટર ઊંચા બ્રિજ પરથી સેફ્ટી સાધનો વિના લટક્યો આ મહાશય

02 April, 2014 10:05 AM IST  | 

Video : 119 મીટર ઊંચા બ્રિજ પરથી સેફ્ટી સાધનો વિના લટક્યો આ મહાશય





119 મીટર ઊંચાઈ ધરાવતા આ બ્રિજ પર આ બંને જણા કોઈ પણ સેફ્ટી ગિયર વિના ચડ્યા હતા અને ત્યાર બાદ ટોચ પર જઈને જેમ્સ ત્યાંથી ફક્ત સ્ટન્ટ કરવા માટે મિત્રના હાથના સહારે લટક્યો હતો. જુઓ વિડીયોમાં