કાળનો કોળિયો બની ગઈ કાચબાની આ દુર્લભ જાતિ

26 June, 2012 05:26 AM IST  | 

કાળનો કોળિયો બની ગઈ કાચબાની આ દુર્લભ જાતિ

લોનસમ જ્યૉર્જની આ તસવીર થોડા સમય અગાઉ લેવામાં આવી હતી. અગાઉ પર્યાવરણશાસ્ત્રીઓએ માદા કાચબા સાથે પ્રજનન દ્વારા આ પ્રજાતિને ટકાવવાના પ્રયાસો કર્યા હતા, પણ એમાં તેમને સફળતા નહોતી મળી. ૧૯મી સદીમાં ગાલાપાગોસ ટાપુ પર પુષ્કળ કાચબા હતા, પણ આડેધડ શિકારને કારણે તેઓ વિલુપ્ત થતા ગયા હતા. તસવીર : એએફપી