મહિલા બૉડી-બિલ્ડરોના સિક્સ પૅક ઍબ્સ જોઈ લો

07 December, 2014 07:12 AM IST  | 

મહિલા બૉડી-બિલ્ડરોના સિક્સ પૅક ઍબ્સ જોઈ લો



પણ મહિલાઓની આવી છાપ ભૂંસી નાખે એવી એક સ્પર્ધા ગોરેગામ (ઈસ્ટ)માં આવેલા બૉમ્બે એક્ઝિબિશન સેન્ટરમાં આજથી શરૂ થવાની છે. ઇન્ડિયન બૉડી બિલ્ડર્સ ફેડરેશન દ્વારા સાતથી નવ ડિસેમ્બર દરમ્યાન છઠ્ઠી વર્લ્ડ બૉડી બિલ્ડિંગ ચૅમ્પિયનશિપ ઍન્ડ ફિઝિક સ્ર્પોટ્સ કૉમ્પિટિશન થશે જેમાં આ વખતે પહેલી વાર ભારતની મહિલા સ્પર્ધકો પણ ભાગ લેશે. મુંબઈ, જયપુર અને મણિપુરની મહિલાઓ વિશ્વના ૫૦ દેશોની મહિલાઓ સાથે સ્પર્ધા કરશે. ગઈ કાલે રજિસ્ટ્રેશન વખતે આ મહિલાઓએ તેમના સિક્સ-પૅક ઍબ્સ અને બાઇસેપ્સ દર્શાવ્યા હતા. આ ઇવેન્ટમાં પુરુષો માટેની ૩૫ કૅટેગરીમાં હરીફાઈ થશે જેમાં દેશ-વિદેશના ૪૦૦ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.