માણસની જેમ બોલતો અનોખો હાથી

03 November, 2012 07:50 AM IST  | 

માણસની જેમ બોલતો અનોખો હાથી

કોશિક નામનો ૨૨ વર્ષનો નર હાથી કોરિયન ભાષાના કેટલાક શબ્દો સ્પષ્ટપણે બોલે છે. આ હાથી કોરિયન ભાષામાં હેલો, નીચે બેસો, હા તથા ના જેવા શબ્દો સરળતાથી બોલી બતાવે છે. એટલું જ નહીં, એ ખાસ સ્ટાઇલમાં આ શબ્દો બોલે છે. આ હાથી પોતાની સૂંઢને મોઢાની અંદર રાખીને કોરિયન શબ્દ બોલે છે. કોશિકની આ ખાસિયતે અનેક જીવવિજ્ઞાનીઓને વિચારતા કરી દીધા છે. તસવીર : એએફપી