ઇઝરાયલમાં હવે બહુમાળી કબ્રસ્તાન

18 October, 2014 04:40 AM IST  | 

ઇઝરાયલમાં હવે બહુમાળી કબ્રસ્તાન

એથી ઇઝરાયલના મુખ્ય શહેર તેલ અવિવમાં હવે ૭૦ ફૂટ ઊંચાં બિલ્ડિંગ બાંધવામાં આવી રહ્યાં છે. આ બિલ્ડિંગમાં લોકોને દફનાવવાની વ્યવસ્થા છે. જોકે રૂઢિચુસ્ત એવા ઇઝરાયલના લોકોએ શરૂમાં એનો વિરોધ કર્યો હતો, પણ આ બિલ્ડિંગમાં એક કબ્રસ્તાનમાં હોય એવી તમામ સુવિધા હોવાથી લોકોએ એને સ્વીકારી લીધી છે અને એથી હવે આવાં ૩૦ બિલ્ડિંગ બાંધવામાં આવશે અને એમાં આશરે ૨.૫૦ લાખ લોકોને દફનાવવાની વ્યવસ્થા થશે. આશરે ૨૫ વર્ષ સુધી તેલ અવિવ શહેરનો કબ્રસ્તાનમાં દફનાવવાની જગ્યાનો આ રીતે ઉકેલ લાવવામાં આવ્યો છે.