બીચ પર સિક્યૉરિટી માટે બિકિની-ગર્લ

15 July, 2012 03:05 AM IST  | 

બીચ પર સિક્યૉરિટી માટે બિકિની-ગર્લ

વાસ્તવમાં આ બિકિની બેબ વિશ્વની સૌથી પાવરફુલ માનવામાં આવતી ઇઝરાયલ ડિફેન્સ ર્ફોસની સોલ્જર છે. ઇઝરાયલ સરકારે દેશમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં ભયાર઼્ હતાં જેના ભાગરૂપ બીચ પર બિકિનીધારી સોલ્જર તહેનાત કરવામાં આવી હતી. ઇઝરાયલમાં ૧૮ વર્ષની ઉંમર બાદ તમામસ્ત્રીઓએ ફરજિયાત સૈન્યમાં ઓછામાં ઓછાં બે વર્ષ સર્વિસ કરવી પડે એવો નિયમ છે. આર્મીના ઑફિસરોમાં અડધોઅડધ સંખ્યા મહિલાઓની છે.