ડ્રોને ISISના લડવૈયાને ગધેડા સાથે સંભોગ કરતાં ઝડપ્યો

10 October, 2014 03:25 AM IST  | 

ડ્રોને ISISના લડવૈયાને ગધેડા સાથે સંભોગ કરતાં ઝડપ્યો



જોકે હાલ અત્યંત ચર્ચાસ્પદ એવા ISISના આતંકવાદીઓ હથિયારો લઈને લડવાનું ન હોય ત્યારે ઘરપરિવાર અને સમાજથી દૂર જે ઠીક લાગે એ પ્રવૃત્તિ, અડપલાં કે ગતકડાં કરતા હોય છે. એમાં સિરિયામાં લડાયક દળોએ ઉડાવેલા માનવરહિત ડ્રોન વિમાને લીધેલા વિડિયો-ફુટેજમાં એક ઠેકાણે એક ઉગ્રવાદી રખડતા ગધેડા સાથે સેક્સ કરતો જોવા મળ્યો હતો છે. અગાઉ ડ્રોન ઉડ્ડયનના આવા એક ફુટેજમાં તાલિબાન ફાઇટર્સ બકરી સાથે સંભાગ કરતા જોવા મળ્યા હતા.