મિસ્ત્રમાં મળી આવ્યા 4400 વર્ષ જુના પુજારીઓના મકરબા

05 May, 2019 02:12 PM IST  | 

મિસ્ત્રમાં મળી આવ્યા 4400 વર્ષ જુના પુજારીઓના મકરબા

4400 વર્ષ જુના પુજારીઓના મકરબા

મિસ્ત્રના આર્કિયોલોજિકલ વિભાગે ત્રણ મકબરા શોધ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મકબરા 4,400 વર્ષ જુના 2 પૂજારીઓના છે. આ મકબરા ખૂફૂ, ખફરે અને મેનક્યૂરેની ત્રણ પિરામિડોથી કેટલાક કિલોમીટર દૂર દક્ષિણમાંથી મળ્યા છે. મિસ્ત્રના પુરાવશેષ મંત્રાલયએ મકબરા મળવાની માહિતી આપતા કહ્યું હતુ કે, benhui-ka and Nwiથી સંબંધિત મકબરા છે જે ગિજાના પાંચમાં રાજવંશ શાસકનો છે.

જાણો, શું કહ્યું મિસ્ત્રના આર્કિયોલોજિકલ વિભાગના ડાયરેક્ટરે...

સુપ્રીમ કાંઉન્સીલ ઓફ એંટિક્સના મહાસચિવ અને મિસ્ત્રના આર્કિયોલોજિકલ વિભાગના ડાયરેક્ટર મુસ્તફા વજિરીએ કહ્યું હતું કે, 'પહેલા અમને લાગ્યું કે પહેલા તો અમે જુના જમાનામાં કોઈ મકબરા ખોજી રહ્યા છે પરંતુ અમને આ દરમિયાન પ્રાચીન મિસ્ત્રના રાજવંશનો મકબરો મળ્યો છે.'

1350 કિમી. ખોદકામ કર્યા બાદ મળ્યા 3 મકરબા

આ કામની શરુઆત 2018માં કરવામાં આવી હતી. આશરે 1,350 કિલોમીટર ખોદકામ કર્યા પછી ત્રણ મકબરા મળ્યા હતાં. આ મકબરામાંથી એક લાકડીના સરકોફેગી અને બે પુજારીઓની કલાકૃતિઓથી ભરપૂર છે. મિસ્ત્રની પૌરાણિક કથાઓ પ્રમાણે, બેથુઊ-કા પાસે સાત ઉપલબ્ધીઓ છે જ્યારે Nwi કે જે મઠના પૂજારીઓ હોવાની સાથે સાથે તેમની પાસે 5 ઉપલબ્ધીઓ પણ હતી. તેમને ન્યાય અને સત્યની 5 ઉપલબ્ધીઓ આપવામાં આવી હતી. આ મકબરા વિશે વાત કરતા મિસ્ત્રના વૈજ્ઞાનિક જાહી હવાસે કહ્યું હતું કે, આ મકબરા 26માં રાજવંશની જીવનશૈલીને સામે લાવશે જે ફારસી આક્રમણ પહેલા શાસનમાં હતા.

egypt