૬૪ વર્ષનાં હિલેરી ક્લિન્ટનનું ડર્ટી ડાન્સિંગ

17 April, 2012 05:02 AM IST  | 

૬૪ વર્ષનાં હિલેરી ક્લિન્ટનનું ડર્ટી ડાન્સિંગ

આ નાઇટ ક્લબમાં હિલેરી તેમના મિત્રો સાથે લગભગ ૩૦ મિનિટ સુધી રોકાયાં હતાં અને તેમણે ૧૨ બિયર, બે ગ્લાસ વ્હિસ્કી અને એક બૉટલ પાણીનો ઑર્ડર આપ્યો હતો. હિલેરીએ આ નાઇટ ક્લબમાં રુમ્બા સ્ટાઇલનો ડાન્સ કર્યો હતો. હિલેરી અને મિત્રો ભલે ૩૦ મિનિટ સુધી જ નાઇટ ક્લબમાં રહ્યાં હતાં, પણ તેમણે આ સમયને બરાબર માણ્યો હતો અને બીજા લોકો સાથે મસ્તી પણ કરી હતી.